/ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા...

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં આયશ રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હંમેશા નફિલ નમાઝની પાબંદી કરતાં હતા, અને ઘરમાં પઢતા હતા, તે નમાઝો ક્યારેય છોડતા ન હતા, ચાર રકઅત બે સલામ દ્વારા ઝોહર પહેલા અને બે રકઅત ફજર પહેલા.

Hadeeth benefits

  1. ઝોહર પહેલા ચાર રકઅત અને ફજર પહેલા બે રકઅત પાબંદી સાથે પઢવી જાઈઝ છે.
  2. શ્રેષ્ઠ એ છે કે તમે નફિલ નમાઝો ઘરમાં પઢો, એટલા માટે જ આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું.