- નમાઝમાં ખુશૂઅ અને દિલની હાજરીનું મહત્વ, અને એ કે શૈતાન નમાઝમાં શંકા અને મુંઝવણમાં નાખવાનો પ્રયત્ન કરતો હોય છે.
- નમાઝમાં વસ્વસો આવે તો શૈતાનથી પનાહ માંગવી મુસતહબ (જાઈઝ) છે, ત્રણ વખત ડાબી બાજુ થુંકતા.
- સહાબા રઝી અલ્લાહુ અન્હુમને જે કંઇ પરિસ્થિતિ તેમને આવતી અથવા મુશ્કેલીમાં સપડાય જતા તો તેઓ નબી ﷺ ને જણાવતા, જેથી નબી ﷺ તેનું સચોટ નિરાકરણ બતાવે.
- સહાબાઓના દિલોનું જીવન અને આખિરત પ્રત્યે તેમની ચિંતા.