- આ શબ્દો વડે જે અલ્લાહ પાસેથી પનાહ માંગવામાં આવી રહી છે તે નબી ﷺ દ્વારા વર્ણવેલ મહત્વની દુવાઓ અને શ્રેષ્ઠ શબ્દો માંથી છે, જેમાં દુનિયા અને આખિરતની દરેક પથ્ભ્રષ્ટતાઓનો સમાવેશ થાય છે.
- કબરમાં અઝાબ થવો એ સાબિત છે અને સત્ય છે.
- આ ફિતનાનો ભય અને તેનાથી અલ્લાહ પાસે પનાહ માંગવાની મહત્ત્વતા.
- દજ્જાલનું નીકળવું સત્ય છે અને તેનો ફિતનો સૌથી મહાન છે.
- છેલ્લા તશહ્હુદમાં આ દુઆ પઢવી જાઈઝ છે.
- સત્કાર્યો કર્યા પછી દુઆ માંગી શકાય છે.