- જ્યારે મુસલલી રુકૂઅ માંથી માથું ઉઠાવે તો તેના માટે આ શબ્દો કહેવા મુસતહબ છે.
- રુકૂઅથી ઉભા થઈએ એટલે શાંતિ અને મધ્યસ્થથી રુકૂઅ કરવાની દલીલ મળે છે; કારણકે આ ઝિક્ર કરતા એટલો તો સમય લાગે જ છે.
- આ ઝિક્ર કરવું દરેક નમાઝ માં જાઈઝ છે, નફિલ અને ફર્ઝ બંને નમાઝમાં સરખું છે.