- ફજરની સુન્નતમાં સૂરે ફાતિહા પછી આ બંને સૂરતો પઢવી જાઈઝ છે.
- બન્ને સૂરતો જેને સૂરે ઇખલાસ કહેવામાં આવે છે; કારણકે સૂરે કાફિરૂનમાં તે દરેક જેની
- અલ્લાહને છોડીને અન્યની ઈબાદત કરવામાં તેને બાતેલ કહ્યું છે, અને તેઓ અલ્લાહના બંદા પણ નથી, અને તેમનું શિર્ક તેમને નષ્ટ કરી દેશે, અને ખરેખર પવિત્ર અલ્લાહ જ ઈબાદતને લાયક છે, એટલા માટે સૂરે ઇખલાસમાં અલ્લાહનું એક હોવું, તેના માટે નિખાલસતા અપનાવવી અને તેના ગુણો વર્ણન કરવામાં આવ્યા છે.