- આ હદીષ દ્વારા મિસ્વાક (દાંતણ) કરવાની મહત્વતા અને નબી ﷺ દ્વારા પોતાની ઉમ્મતને વધુમાં વધુ મિસ્વાક કરવા પ્રત્યે પ્રોત્સાહન વર્ણન કરવામાં આવ્યું છે.
- શ્રેષ્ઠ એ છે કે મિસ્વાક (દાંતણ) પીળુંડીના વૃક્ષની લાકડી વડે કરવું જોઈએ, તેના બદલે બ્રશ અને ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.