/ નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા

નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ ક્યારેક વઝૂ કરતી વખતે વઝૂના અંગોને બે બે વખત ધોતા હતા, આપ ચહેરો ધોવામાં, કોગળા કરવામાં, નાકમાં પાણી ચઢાવવું, બંને હાથ અને બંને પગ ધોવામાં, વઝૂ માટે જે અંગો ધોવા જરૂરી છે, તેને બે બે વખત ધોતા હતા.

Hadeeth benefits

  1. વઝૂ કરતી વખતે વઝૂના દરેક અંગોને એક વાર તો ધોવા જરૂરી છે, વધારે વખત (ત્રણ વખત) ધોવું મુસ્તહબ (યોગ્ય) છે.
  2. ક્યારેક વુઝુમાં અંગોને બે બે વખત પણ ધોઈ શકાય છે તેની શરીઅતે છૂટ આપી છે.
  3. શરીઅતે માથા પરના મસહને એક જ વખત કરવાની છૂટ આપી છે.