- શિષ્ટાચાર અને પાકી સફાઇ બાબતે ઇસ્લામની શ્રેષ્ટતાનું વર્ણન.
- ગંદી વસ્તુઓથી બચો, જો તેને કરવી જ હોય તો ડાબા હાથ વડે કરો.
- જમણા હાથની પવિત્રતા અને તેની ડાબા હાથ પર તેની મહત્ત્વતાનું વર્ણન.
- ઇસ્લામી શરીઅત (કાનૂન) એક સંપૂર્ણ શરીઅત છે, અને તેના આદેશો અને ઉપદેશો જીવનના દરેક વર્ગો સમાવિષ્ટ છે.