- કઅબાની પવિત્રતા અને તેની મહાનતાના કારણે શૌચાલયમાં કિબલા તરફ મોઢું કે પીઢ કરવાથી રોકવામાં આવ્યા છે.
- હાજત પૂરી કરી જે જગ્યાએથી નીકળીએ તો ત્યાં ઇસ્તિગફાર (માફી માંગવી) કરવો જોઈએ.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નો શિક્ષા આપવાનો શ્રેષ્ઠ તરીકો કે પ્રતિબંધ કાર્યોની સાથે સાથે જાઈઝ કાર્યો તરફ પણ માર્ગદર્શન આપ્યું.