- ઇલ્મ અને અમલ બન્ને અલ્લાહના ગુસ્સાથી તેમજ ગુમરાહના માર્ગથી બચવા માટેના સ્ત્રોત છે.
- યહૂદીઓ અને નસ્રાનીઓના માર્ગ પર ચાલવા પર સખત ચેતવણી, અને સત્ય માર્ગ પર અડગ રહેવા પર તાકીદ કરવામાં આવી છે, જે ઇસ્લામ છે.
- યહૂદ અને નસારા આ બન્ને કોમ ગુમરાહ હતી, અને તેમના પર અલ્લાહ ગુસ્સે થયો, પરંતુ યહૂદ કોમ માટે અલ્લાહનો ગુસ્સો અને નસારા કોમ માટે ગુમરાહી ખાસ કરી દેવામાં આવી છે.