- આ હદીષમાં ભલાઈના કામ તરફ માર્ગદર્શન આપવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- ભલાઈના કામ કરવા માટે પ્રોત્સાહન એ મુસ્લિમ સમુદાયની એકતા અને સયુક્તિનું એક કારણ છે.
- અલ્લાહ સર્વશક્તિમાનની કૃપાની વિપુલતા.
- આ હદીષમાં સામાન્ય કાયદો વર્ણન કર્યો છે, જેમાં દરેક નેકીના કામોનો સમાવેશ થાય છે.
- માનવી જ્યારે સવાલ કરનાર વ્યક્તિની ઈચ્છા પૂરી ન કરી શકતો હોય, તો તે અન્ય વ્યક્તિ તરફ માર્ગદર્શન આપી શકે છે.