- આ હદીષમાં અલ્લાહનો ઝિક્ર કરવા પર પ્રોત્સાહન આપ્યું છે, અને તેનો ઝિક્ર તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જ્યાં સૂર્યોદય થાય છે.
- વધુમાં વધુ ઝિક્ર કરવા પર પ્રોત્સાહન આપવું; કારણકે તેના દ્વારા ઘણો બદલો અને કૃપા પ્રાપ્ત થાય છે.
- દુનિયાનો સામાન થોડોક જ છે અને મનેચ્છાઓ ખત્મ થનારી છે.