- જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્ય વસ્તુઓ પર ભરોસો કરશે, તો અલ્લાહ તેની સાથે તેની નિયત વિરુદ્ધ વર્તન કરશે.
- એવી માનયતા રાખવી કે તાવીજ બાંધવાથી નુકસાન અને તકલીફ દૂર થશે, તો તે શિર્કે અસગર (નાનું શિર્ક) છે, પરંતુ જો એવી માન્યતા રાખવામાં આવે કે તાવીજ જાતે જ ફાયદો પહોંચાડે છે, તો તે શિર્કે અકબર (મોટું શિર્ક છે).