- અલ્લાહના ઝિક્ર માટે નાની અથવા મોટી ગંદકીથી પાકી લેવી શરત નથી.
- નબી ﷺ નિયમિત રીતે અલ્લાહ તઆલાનો ઝિક્ર કરતાં હતા.
- અલ્લાહના રસૂલનું અનુસરણ કરતા દરેક સમયે અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહેવું જોઈએ, ફક્ત તે જગ્યાએ ઝિક્ર ન કરવો જોઈએ, જેની શરીઅતમાં રોક લગાવી છે, ઉદાહરણ તરીકે, સંડાસ કરતી વખતે.