- આ હદીષમાં કુરઆનની મહાનતાવર્ણન કરવામાં આવી છે, તે સૌથી શ્રેષ્ઠ કલામ (વાળી) છે; કારણકે તે અલ્લાહનું કલામ (વાળી) છે.
- શિક્ષકોમાં સૌથી ઉત્તમ તે શિક્ષક છે જે કુરઆન અન્ય લોકોને શીખવાડે, એવું નહીં કે તો પોતાનું ઈલ્મ પોતાના સુધી જ સીમિત રાખે.
- કુરઆનની તાલિમમાં તેની તિલાવત, તેના અર્થ અને આદેશોનો પણ સમાવેશ થાય છે.