- જમણા હાથ વડે ખાવું વાજિબ (જરૂરી) છે, અને ડાબા હાથ વડે ખાવું હરામ છે.
- જે વ્યક્તિ શરીઅતના આદેશો સમક્ષ ઘમંડ કરશે અને તેને અપનાવવાથી ઈન્કાર કરશે તો તે સજાનો હકદાર બનશે.
- અલ્લાહ તઆલાએ પોતાના નબી મોહમ્મદ ﷺ ની દુઆ કબૂલ કરી તેમનું સન્માન કર્યું.
- દરેક સ્થિતિમાં ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવું જાઇઝ છે, અહીં સુધી કે ખાવાની સ્થિતિમાં પણ.