- અલ્લાહ તઆલાની સંપૂર્ણ ઉદારતા કે તે રોજી આપી કૃપા કરે છે અને તેના પર તેની પ્રસંશા કરવાથી તે ખુશ થાય છે.
- અલ્લાહની પ્રસન્નતા સામાન્ય કાર્યો કરવાથી પણ પ્રાપ્ત થઈ શકે છે, જેવું કે ખાધા અને પીધા પછી અલ્લાહની પ્રસંશા કરવી.
- ખાવાપીવાના આદાબ માંથી એક આ પણ કે ખાઈ પી લીધા પછી "અલ્ હમ્દુ લિલ્લાહ" કહી અલ્લાહની પ્રશંસા કરવી જોઈએ.