- પાડોશીના હકનું મહત્વ અને તેનું ધ્યાન રાખવું વાજિબ હોવું.
- પાડોશીના અધિકાર પ્રત્યે કરવામાં આવી વસિયત દર્શાવે છે કે તેમણે સન્માન આપવું, તેમની સાથે મોહબ્બત કરવી, તમની સાથે સારો વ્યવહાર કરવો, તેમણે બુરાઈથી રોકવા, જો તેઓ બીમાર થઈ જાય તો તેમની ખબરગીરી કરવા માટે જવું, ખુશીના સમયે તેમણે શુભેચ્છા પાઠવવી અને દુ:ખના સમયે તેમણે આશ્વાસન આપવું.
- પાડોશીનો દરવાજો જેટલો નજીક હોય એટલો જ તેના હકનો ખ્યાલ કરવામાં આવે.
- ઇસ્લામની શરિઅત એક સંપૂર્ણ શરીઅત છે, જેમાં પાડોસીઓ સાથે સારો વ્યવહાર કરવો અને તેમને બુરાઈથી બચાવવા, એવી જ રીતે સમાજને સુધરવાની દરેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.