/ મૂછો કાપો અને દાઢી વધારો

મૂછો કાપો અને દાઢી વધારો

અબ્દુલહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મૂછો કાપો અને દાઢી વધારો».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ આદેશ આપ્યો કે મૂછોને કાપો, તેને છોડશો નહીં પરંતુ કાપી નાખો અને નબી ﷺ તે બાબતે વધારે ધ્યાન આપતા હતા. તેના વિરુદ્ધ દાઢી છોડી તેને ખૂબ વધારવાનો આદેશ આપ્યો છે.

Hadeeth benefits

  1. દાઢી કાપવી હરામ છે.