નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે.
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
નબી ﷺ એ અડધા માથાના વાળ કાપવા અને છોડી દેવાથી રોક્યા છે.
આ રોક દરેક નાના મોટા માટે છે, જ્યાં સુધી સ્ત્રીની વાત છે તો તે પોતાના માથાના વાળ કપાવી શકતી નથી.