- પુરુષો માટે રેશમ અને દિબાજના કપડાં પહેરવા હરામ છે અને તેને પહેરવા પર સખત યાતના વર્ણન કરવામાં આવી છે.
- સ્ત્રીઓ માટે રેશમ અને દિબાજના કપડાં પહેરવા હલાલ છે.
- સોના અને ચાંદીના વાસણોમાં ખાવું અને પીવું, એવી જ રીતે તેનો ઉપયોગ કરવો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે હરામ છે.
- અહીંયા હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ રોકવામાં સખ્તી એટલા માટે કરી કે તેમણે તેને સોના અને ચાંદીના વાસણોનો ઉપયોગ કરવાથી સતત રોક્યો હાતો, પરંતુ તે તેમની વાત માનતો ન હતો.