- અલ્લાહ તઆલા એ દુનિયાની હલાલ કરેલ પવિત્ર વસ્તુઓને વેડફયા અને તેના પર ફખર (અભિમાન) કર્યા વગર ફાયદો ઉઠાવવો જાઈઝ છે.
- નેક સ્ત્રી પસંદ કરવા પર પ્રોત્સાહન: કારણકે તે અલ્લાહના અનુસરણ કરવામાં પોતાની પતિની મદદ કરે છે.
- દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન તે છે, જે અલ્લાહના અનુસરણ કરવામાં વ્યસ્ત હોય અથવા તેના અનુસરણમાં સહયોગી હોય.