- આ હદીષમાં તકવા પર અડગ રહેવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને દુનિયાની જાહેર સુંદરતા જોઈ તેમાં વ્યસ્ત થઈ જવાથી સચેત કર્યા છે.
- સ્ત્રીઓના ફિતનામાં પડવાથી બચો, તેમની તરફ નઝર કરીને અથવા તેમની સાથે અજાણ પુરુષોને જોઈ, કોઈ પણ સંજોગોમાં સ્ત્રીઓના ફિતનામાં પડવાથી બચો.
- દુનિયાનો સૌથી મોટો ફિતનો સ્ત્રીનો ફિતનો છે.
- પાછલી કોમોમાં થયેલ કાર્યોથી શીખ મેળવવી જોઈએ, કેમકે જે બની ઇસ્રાઇલના લોકો સાથે થયું તે બીજા લોકો સાથે પણ થઈ શકે છે.
- સ્ત્રીઓનો ફિતનો, જો તે પત્ની છે તો તે પોતાના પતિને જરૂરત કરતા વધું ખર્ચ કરવાનું કારણ બની શકે છે, અને તેને દુનિયાના કામોમાં થાકવા પ્રત્યે મજબૂર કરી દેશે, અને જો કોઈ અજાણ સ્ત્રી હોઈ તો તે પુરુષો સાથે તેમનો ફિતનો ઘરો માંથી બહાર નીકળી તેમની સાથે મળી જવું છે, ખાસ કરીને તે સ્ત્રી જે પડદો ન કરતી હોઈ અને સુંદર હોય, અને આ બાબતો વ્યભિચારમાં પડવાનું કારણ બની શકે છે, જેથી એક મોમિને અલ્લાહ સાથે જોડાયેલું રહેવું જોઈએ અને અલ્લાહ પાસે તેમના ફિતનામાં સપડાવવાથી બચવાની દુઆ માંગવી જોઈએ.