- જે વ્યક્તિ પોતાની ખરાબ આદતોના કારણે નામચીન હોય તેના વિશે ખરાબ અનુમાન કરવું કંઈ વાંધો નથી, મોમિન વ્યક્તિએ ચતુર હોવું જોઈએ, તેઓએ દુરાચારી અને વિદ્રોહી લોકોની વાતોમાં ન આવવું જોઈએ.
- અહીંયા તે પાપ (ગુનાહ) થી સાવેચત કરવામાં આવ્યા છે, જે દિલમાં બેસી જાય છે, જ્યારેત તે તેના પર અડગ રહે, પરંતુ જો દિલમાં કોઈ વાત આવે અને તેના પર અડગ ન રહે તો તેના માટે કોઈ ગુનોહ નથી.
- મુસ્લિમ સમુદાય વચ્ચે જાસૂસી, ઈર્ષ્યા જેવા ખરાબ તત્વો દ્વારા વિવાદ ઉભો કરવા પર રોક લગાવી છે.
- નસીહત અને સ્નેહમાં મુસલમાનો સાથે એક ભાઈ જેવું વર્તન કરવાની વસિયત.