- મોટા મોટા ગુનાહો (પાપો)ની સંખ્યા સાત સુધી મર્યાદિત નથી, પરંતુ આ સાત તેની ગંભીરતા અને મહાન નુકસાનના કારણે અલગથી વર્ણન કરવામાં આવ્યા છે.
- કોઈ વ્યક્તિને કતલ કરવાની પરવાનગી ત્યારે આપવામાં આવે છે જ્યારે તેને કિસાસ અર્થાત બદલામાં કતલ કરવામાં આવે અથવા પરિણીત હોવા છતાં પણ વ્યભિચાર કરે અથવા ઇસ્લામથી ફરી જાય, અને આ સજા શાસક લાગુ કરશે.