/ જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે...

જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે»
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે રમઝાનના રોઝા જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન ધરાવી તેમજ રોઝાને ફર્ઝ સમજી, તથા રોજેદારોને મળવા વાળા સવાબની પુષ્ટિ કરી, ફક્ત અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે અને રિયાકારી અને લોકોને દેખાડાથી બચીને રોજા રાખે તો તેના ભૂતકાળના ગુનાહ માફ કરી દેવામાં આવે છે.

Hadeeth benefits

  1. ઇખલાસ (નિખાલસતા)ની મહત્ત્વતા અને રમઝાનના રોઝા તેમજ અન્ય નેક અમલમાં તેની મહત્ત્વતા.